Breaking News/વડોદરા: મોરબી બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર દોડતું થયું નાગરવાડાની જોખમી પગદંડી તોડવા કોર્પોરેશન પહોંચ્યું છેલ્લા 50 વર્ષથી સ્થાનિકો કરતા હતા અવરજવર સ્થાનિકો જીવના જોખમે કરતા હતા અવરજવર મગરોના સામ્રાજ્ય વચ્ચેથી પસાર થતાં હતાં લોકો મીડિયામાં અહેવાલ બાદ પગદંડી તોડવાની પ્રક્રિયા હાથ ધરાઈ બ્રિજ તોડવાની પ્રક્રિયા હાથ ધરાતા સ્થાનિકોનો હોબાળો
Breaking News/મોરબી હોનારતમાં રેસ્ક્યુ કામગીરી યથાવત સેના, NDRF અને ફાયર વિભાગ ઘ્વારા કામગીરી હજુ પણ એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી પંજાબનો એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી મળી મોરબી કલેકટર સાથે વાતચીત દરમિયાન માહિતી મળી અત્યાર સુધીમાં 136 લોકોના મૃત્યુ થયા હોય 22 લોકો હાલ સારવારમાં હોવાનું જણાવ્યું
Breaking News/મોરબી હોનારત મુદ્દે રાજ્યવ્યાપી શોક ગાંધીનગર મનપા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં હાજર મેયર હિતેશ મકવાણા સહિત અગ્રણીઓ હાજર દિવંગત મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી
Breaking News/ગુ.વિધાનસભાની ચૂંટણીને લઈ છેલ્લી ઘડીની તૈયારીઓ ચૂંટણી પંચ આજે કરશે વીડિઓ કોન્ફરન્સ જિલ્લા કલેક્ટરો સાથે કરશે વીડિઓ કોંફરન્સ ચૂંટણીની જાહેરાત પહેલા તૈયારીઓની કરાશે સમિક્ષા
Breaking News/મોરબી ઝૂલતા મોતના માલિકની સુફીયાની સલાહો જયસુખ પટેલ લખી છે વર્ષ 2019માં એક બુક ‘સમસ્યા અને સમાધાન’ નામની લખી છે બુક બુકમાં લેખોની બડાશો સાંભળીને ચોકી જશો ભ્રષ્ટાચાર ઉપર થી નીચે આવે છેઃ જયસુખ આખે આખી સિસ્ટમ ભ્રષ્ટાચાર થી ખદબદે છે :જયસુખ આપણી માનસિકતા લાલચુ અને મફતનું મેળવવાની છે :જયસુખ ‘દેશમાં ખાતમુહૂર્ત, ઉદ્દઘાટનોનેને વિકાસ કહેવાય છે’
Birthday/જન્મદિવસના એક દિવસ પહેલા શાહરૂખ ખાનની લક્ઝરી કારની થઇ આવી હાલત, લોકો કરી રહ્યા છે આવી કોમેન્ટ