Breaking News/
વડોદરા: મોરબી બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર દોડતું થયું નાગરવાડાની જોખમી પગદંડી તોડવા કોર્પોરેશન પહોંચ્યું છેલ્લા 50 વર્ષથી સ્થાનિકો કરતા હતા અવરજવર સ્થાનિકો જીવના જોખમે કરતા હતા અવરજવર મગરોના સામ્રાજ્ય વચ્ચેથી પસાર થતાં હતાં લોકો મીડિયામાં અહેવાલ બાદ પગદંડી તોડવાની પ્રક્રિયા હાથ ધરાઈ બ્રિજ તોડવાની પ્રક્રિયા હાથ ધરાતા સ્થાનિકોનો હોબાળો
