ગુજરાત પ્રવાસ/PM મોદીએ કહ્યું; મોઢેરાના લોકોને બે હાથમાં લાડુ, સૌરઉર્જાથી બિલ શૂન્ય થયું, સાથે સરકારને વેચી આવક પણ ઊભી કરી
ગુજરાત પ્રવાસ/દેશનું પ્રથમ સોલાર વિલેજ બનવા જઈ રહ્યું છે ગુજરાતનું અનોખું ગામ, PM મોદી માટે મોઢેરા કેમ ખાસ છે?
Breaking News/વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવતીકાલે મોદી ભુવન શિક્ષણ સંકુલનું કરશે ઉદ્ધાટન ગોતામાં આવેલ શિક્ષણ સંકુલનું કરશે ઉદ્ધઘાટન વડાપ્રધાનના આગમનને લઈને કરાઈ છે તૈયારીઓ તમામ સમાજના આગેવાનો પણ સંકુલમાં હાજર 12 માળની ભવ્ય હોસ્ટેલનું કરશે લોકાર્પણ અંદાજે 5 હજાર કરતા વધુ સમાજના લોકો રહેશે હાજર રૂ. 20 કરોડના ખર્ચ થયું છે મોદી સંકુલનું નિર્માણ 400થી વધારે વિધાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થા
Breaking News/આરજેડીના રાષ્ટ્રીય અધિવેશનમાં નવા પ્રમુખની જાહેરાત બીજી વખત આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા લાલુ યાદવ લાલુ યાદવ આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ બિનહરીફ બન્યા લાલુ સિવાય કોઈએ નોમિનેટ કર્યું નથી
Breaking News/વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે 9મી ઓક્ટો.થી 11મી ઓક્ટો. સુધી વડાપ્રધાન ગુજરાતમાં 712 કરોડની વિવિધ સેવાલક્ષી પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ પીએમ ગર્લ્સ હોસ્ટેલનું કરશે શિલાન્યાસ
અમદાવાદ/‘હું હનુમાન ભક્ત છું, મારો જન્મ કંસના વંશજોને મારવા માટે થયો છે…’ ગુજરાતમાં કેજરીવાલનો હુંકાર
Breaking News/આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ ગુજરાતમાં વલસાડમાં કેજરીવાલે સંબોધી જનસભા વિધાનસભા ચૂંટણી પૂર્વે આપ દ્વારા કાર્યક્રમ જનસભામાં ભગવંત માન સહિત અગ્રણીઓ હાજર
Breaking News/PM મોદી મોઢેરામાં મોઢેશ્વરી માતાનાં દર્શન કરશે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યુ મંદિરમાં પી.એમ મોદી 19 વર્ષ બાદ આવશે દર્શનાર્થે નરેન્દ્ર મોદીનાં કુળદેવી છે મોઢેશ્વરી માતા મંદિરને લાઇટો અને ફુલોથી સજાવવામાં આવ્યું