Shocking/મહિલા પાયલટની સામે જ વિમાનમાં કપડાં ઉતારીને પાયલટે શરૂ કર્યું પોર્ન જોવાનું, એરલાઈન્સે પણ કર્યું શરમજનક કૃત્ય
Breaking News/નવસારીઃ ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાનો મામલો હુમલાનો વિરોધ કરી રહેલા લોકોને પોલીસે કર્યા ડિટેઇન જિ.કોંગ્રેસ પ્રમુખ સહિત 30થી વધુ લોકોને કરાયા ડિટેઇન પરવાનગી વગર ધરણાં કરતા કર્યા ડિટેઇન
Breaking News/સુરતઃ તેલની બોટલ ઢોળાતા વાહનો સ્લીપ થયા શહેરના અમરોલી તાપી બ્રિજની ઘટના ઘટનાને પગલે ફાયર વિભાગને કરાઈ જાણ પાણીનો મારો ચલાવી રોડને સાફ કરાયો
Breaking News/સુરતઃ બીચ વોલીબોલ ટુર્નામેન્ટનું સમાપન 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત રમાઈ ટુર્નામેન્ટ ફાઇનલ મેચમાં ગુજરાતની મહિલા ટીમની હાર પોંડીચેરીએ ગુજરાતને 2-1થી હરાવ્યું ગુજરાત મહિલા ટિમના ફાળે સિલ્વર મેડલ પોંડીચેરીને ગોલ્ડ જ્યારે ઓરિસ્સાને બ્રોન્ઝ મેડલ પુરુષ ટીમમાં તેલંગાણાને મળ્યો ગોલ્ડ ઓરિસ્સાના ફાળે સિલ્વર મેડલ
Breaking News/વડાપ્રધાન મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા પહોંચ્યા રૂ.3900 કરોડથી વધુના પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ સૌર ઉર્જાથી ચાલતા ગામ તરીકે મોઢેરાને કરશે જાહેર પ્રધાનમંત્રી બહુવિધ પ્રોજેક્ટ્સનો પણ કરશે શિલાન્યાસ PM મોદી મોઢેરા ખાતે મોઢેશ્વરી માતાના કરશે દર્શન PM સૂર્ય મંદિરની પણ લેશે મુલાકાત