Breaking News/બોટાદ: BJPના મહિલા ઉપપ્રમુખના પુત્ર સામે ફરિયાદ વિદેશી દારુની હેરાફેરીની નોધાઈ પોલીસ ફરીયાદ મહિલા ઉપપ્રમુખના પુત્ર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ ઋત્વિક રાઠોડ છે જિલ્લા ભાજપ મહિલા ઉપપ્રમુખનો પુત્ર અરુણાબેન રાઠોડ છે જીલ્લા ભાજપના ઉપ પ્રમુખ ગઢડાના બાબરપરામાંથી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી કારમાંથી 156 બોટલ વિદેશી દારૃ મળી આવ્યો
Gujarat Assembly Election 2022/લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપની યોજના, જે 144 બેઠકો પર થઇ હાર ત્યાં 40 રેલી કરશે PM મોદી
પ્રવાસ/9 ઓક્ટોબરે ગુજરાત આવશે પીએમ મોદી, આપશે 14,500 કરોડની ભેટ, ઉજ્જૈનમાં જનતાને સમર્પિત કરશે શ્રી મહાકાલ લોક
ગજબ/પુલ નીચે સાંકળોથી બાંધેલી હાલતમાં મળ્યો યુવક, પાણી માટે પડતો રહ્યો બૂમો:ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ભૂત સમજીને ભાગી
Breaking News/ગાંધીનગરઃ જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ ખેડૂતોના આંદોલનને લઇને યોજી પ્રેસ કોન્ફ. વિવિધ માંગોને લઇને ચાલતુ હતુ આંદોલન ઘણા સમયથી ચાલી રહ્યું હતુ આંદોલન કમિટીના સભ્યોએ ખેડૂતો સાથે બેઠક કરી સરકારે ખેડૂતોના હીતમાં લીધો નિર્ણય 3000ની યુરિયાની થેલીમાં 2700 સબસીડી કેન્દ્ર સરકારએ આપી અમારી કમિટીએ ભારતીય કિસાન સંઘ સાથે બેઠકો કરી છે
Breaking News/ભારતીય કિસાન સંઘનું આંદોલન સમેટાયું 10 થી વધુ માંગણીઓ સાથે કરી રહ્યા હતા આંદોલન 47 દિવસથી કિસાન સંઘના ખેડૂતો કરતા હતા આંદોલન મોટાભાગની માંગણી સાથે સરકાર હકારાત્મક
Breaking News/જૂનાગઢઃ પ્રવાસીઓ માટે માઠા સમાચાર પાંચ દિવસ રોપ વે રહેશે બંધ તા. 10 થી 15 ઓક્ટોબર સુધી રહેશે બંધ તા. 16 થી રાબેતા મુજબ ફરી શરૂ કરાશે મેન્ટેનન્સ માટે પાંચ દિવસ રહેશે બંધ