Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/સુરતઃ શાલિની અગ્રવાલે સંભાળ્યો ચાર્જ મ્યુ. કમિશ્નર તરીકે શાલીની અગ્રવાલે ચાર્જ સંભાળ્યો પાલિકાના અધિકારીઓએ સન્માન સાથે આવકાર્યા ચાર્જ લેતા જ પાલિકા કમિ. સામે અનેક પડકારો ઉભા મનપાના જાયન્ટ પ્રોજકટને આગળ ધપાવવાનો પડકાર પાલિકાની તળિયા ઝાટક તિજોરીને ફરી ભરવાનો પડકાર આવકના નવા સ્ત્રોત ઉભા કરવા પડશે પાલિકા પાસે હાલ મિલ્કત વેરો જ આવકનું મુખ્ય સાધન

Breaking News/આગામી બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે પડશે વરસાદ કાલે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા બે દિવસ બાદ ઘટશે વરસાદનું જોર વરસાદનું જોર ઘટતાં વધશે ગરમીનું પ્રમાણ હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત

Breaking News/આગામી 5 દિવસને લઇ હવામાન વિભાગની આગાહી આજે અને આવતીકાલે વરસાદની આગાહી હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવવાને કારણે વરસાદ રહેશે ભરૂચ, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી આવતીકાલે દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વરસાદનું જોર ઘટતા ગરમીનું પ્રમાણ વધી શકે છે

Breaking News/વડોદરામાં આપ અને મોદી સમર્થકો સામસામે ભગતસિંહ ચોક પાસે મોદી મોદીના લાગ્યા નારા કેજરીવાલની વડોદરાની રેલીને લઈને વાતાવરણ ગરમાયું રેલી નિષ્ફળ બનાવવા ભાજપનો પ્રયાસઃ સ્વેજલ વ્યાસ

Breaking News/સાબરકાંઠામાં પાછોતરા વરસાદથી તાત નિરાશ વિદાય ટાણે વરસાદથી પાકોમાં નુકસાનની શકયતા કપાસ-મગફળીના પાકોમાં પાણી ફરી વળતાં નુકસાન ખેડૂતોને નુકસાનીનો બોજ સહન કરવાનો આવ્યો વારો 72 હજાર હેકટર મગફળીનું કરાયું હતું વાવેતર 50 હજાર હેકટરમાં કપાસનું કરાયું હતું વાવેતર હવે વરસાદ ના અટકે તો વધુ નુકસાનની ભીતિ

Breaking News/રાજકોટઃ કેજરીવાલના પોસ્ટરને લઇને તંત્ર આવ્યું હરકતમાં શહેરમાંથી લગાવેલ પોસ્ટરો હટાવવાની કામગીરી મનપા દ્રારા પોસ્ટરો દૂર કરવાની કાર્યવાહી શરૂ કોર્પોરેટર દિલીપ લુણાગરિયાનું નિવેદન કોન્ટ્રાક્ટ કંપનીને બોલાવીને પોસ્ટરો દૂર કરાશે

Breaking News/નવસારીમાં પાછોતરા વરસાદે વધારી ખેડૂતોની ચિંતા શાકભાજી,ચીકુ સહિત ડાંગરના પાકને નુકસાનની ભીતિ નવસારીમાં પણ સવારથી વરસાદી માહોલ પાકને વ્યાપક નુકસાનની ભીતિ ખેડૂતોએ વ્યકત કરી વરસાદની વિદાય ટાણે આગમનથી જગતનો તાત ચિંતિત

કોંગ્રેસ અધ્યક્ષ

પ્રહાર/કોંગ્રેસ અધ્યક્ષ પદના બંને ઉમેદવારો લાયક છે, તેમને રિમોટ કંટ્રોલ કહેવું અપમાનજનક છેઃ રાહુલ ગાંધીનો ભાજપને જવાબ

પાકિસ્તાની

મોટા સમાચાર/350 કરોડના હેરોઈન સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ, ICG અને ATSએ 6 લોકોની કરી ધરપકડ

Breaking News/બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી અસર સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં અસર દ.ગુજરાતમાં ડાંગર સહિત પાકને નુકસાનની ભીતિ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy