Breaking News/સુરતઃ શહેરમાં વરસાદી માહોલ સર્જાયો બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે આગાહી રાજ્યમાં હજુ બે દિવસ વરસાદની આગાહી વરાછા બી ઝોનમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા અઠવાલાઇન વિસ્તારમાં વરસાદ પડતા લોકોને મુશ્કેલી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
Breaking News/અમદાવાદઃ આશિષ ભાટિયા DGની પ્રેસ કોન્ફરન્સ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSનું ઓપરેશન કર્યું ઓપરેશન કરી 50 કિલો હેરોઇન ઝડપાયું પાકિસ્તાની બોટ સાથે 6 લોકોની ધરપકડ અલ સાકર નામની પાકિસ્તાની બોટ ઝડપી પાડી બોટ કરાચી બંદરથી આવી રહી હતી ઝડપાયેલા 6 શખ્સો પાકિસ્તાનાના રહેવાસી 350 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
Breaking News/350 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાઇ પાક.બોટ ગુજરાત ATS-કોસ્ટગાર્ડનું સંયુકત ઓપરેશન આશિષ ભાટીયા,ડીજીપીની પ્રેસ કોન્ફરન્સ પાકિસ્તાની બોર્ડરમાંથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું વધુ તપાસ માટે બોટને જખૌ બંદરે લાવવામાં આવશે 4-6 દિવસથી ઓપરેશનની શરૂઆત કરાઇ હતી આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી ઝડપાયું ડ્રગ્સ
Breaking News/રાજસ્થાનના CM અશોક ગહેલોત પોરબંદર આવશે ગુજરાત યુવક કોંગ્રેસની પરિવર્તન યાત્રા પોરબંદર આવશે 10 ઓકટોબર ના રોજ પોરબંદર પહોંચશે પરિવર્તન યાત્રા રિવરફ્રન્ટથી સુદામા ચોક સુધી સ્કૂટર રેલીનું આયોજન 10 ઓક્ટોબર સાંજે 4.30 કલાકે સ્કૂટર રેલીનું આયોજન સુદામાચોક ખાતે જાહેરસભા સાંજે 5 કલાકે આયોજન જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસના અગ્રણીઓ રહેશે હાજર
Breaking News/ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની કાર્યવાહીનો મામલો કાર્યવાહી કરીને 50 કિલો હેરોઇન ઝડપાયું સમગ્ર મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ટ્વીટ ટ્વીટ કરીને હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદન ATS એ ડ્રગ્સ માફિયાના નાપાક ઈરાદા પર ફેરવ્યું પાણી ભારતીય સીમામાં ડ્રગ્સ ઘૂસે એ પહેલાં જ પકડી લેવાયું
Photos/અડધી રાતની રેખાને આ હાલતમાં પોતાના ઘરના દરવાજે જોઈને હેમા માલિનીના ઉડી ગયા હતા હોશ, ગભરાઈને પૂછ્યો આ સવાલ
Breaking News/અમદાવાદઃ GSC બેંક ખાતે RRS ની બેઠક સૌરાષ્ટ્ર પ્રાંતની વાર્ષિક બેઠકનું આયોજન કરાયું સૌરાષ્ટ્રભરમાંથી પ્રચારકો,અને હોદેદારો બેઠકમાં હાજર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આપશે હાજરી 1000 થી વધુ પ્રચારકો, વિભાગીય હોદેદારો હાજર
Breaking News/રાજકોટઃ આપના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું નિવેદન અરવિંદ કેજરીવાલના પોસ્ટર પર આપ્યું નિવેદન અરવિંદ કેજરીવાલ હનુમાનભક્ત છેઃ ઇન્દ્રનીલ કેજરીવાલ મુદ્દા આધારીત રાજનીતિ કરી રહ્યા છે અનેક મુદ્દા પર સરકાર જવાબ નથી આપી શક્તા જવાબ આપી શક્તા નથી એટલે હલકી ગુણવતા કરે છે અમને હિન્દુ હોવાનું ગર્વ છેઃ ઇન્દ્રનીલ પાટીલ, PMના હોર્ડિંગ્સ લાગે તો મનપા રહેવા દેત? અમે મુદ્દા આધારીત રાજનિતી કરી રહ્યા છીએ
Breaking News/ગાંધીનગરના 7 ગામના લોકો ઉતર્યા આંદોલન પર ઈન્દ્રોડાના ઈન્દ્રાણી માતાના મંદિરે લોકો થયા ભેગા મંદિરે મોટી સખ્યાંમાં લોકો થયા ભેગા ઈન્દ્રોડા, ધોળાકુવા, બોરીજના લોકો ઉતર્યા આંદોલન પર ફતેહપુરા, આદિવાડા, પાલજ અને બાસણના લોકો સમાવેશ 58 વર્ષથી શહેરી વિસ્તારમાં સમાવેશ ગામ તળનો વધારો ન થતા લોકોએ કર્યુ આંદોલન સરકારની વિવિધ આવાસ યોજનો લાભ મળ્યો નથી સ્માર્ટ સીટી અંતર્ગત લાભ મળે તે માટે ઉપવાસ પર