Breaking News/
સુરતઃ શહેરમાં વરસાદી માહોલ સર્જાયો બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે આગાહી રાજ્યમાં હજુ બે દિવસ વરસાદની આગાહી વરાછા બી ઝોનમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા અઠવાલાઇન વિસ્તારમાં વરસાદ પડતા લોકોને મુશ્કેલી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
