હાઈ વોલ્ટેજ ડ્રામા/બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડનો રસ્તાવચ્ચે કારમાં શરમજનક કાંડ, રોમાન્સ પછી યુવતીએ જે કયું….
Breaking News/સુરતના હજીરાના અદાણી પોર્ટ પર ટગ બોટ ડૂબી 8 લોકોને તરવૈયાઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા ઘોઘા રોરો ફેરીના જહાજને ટગ કરવામાં ઉપયોગી થતી મોડી રાત્રે ટગ બોટમાં ખામી સર્જાતા પાણીમાં ડૂબી હતી નજીકની બોટના લોકોએ તમામ લોકોને બચાવી લીધા ટગ બોટમાં છેલ્લા કેટલાક સમયથી ટેકનિકલ ખામી હતી
Breaking News/અરવલ્લીઃ બાયડ પો.સ્ટે.માં યુવકની ધમાલ દારૂ પીને યુવકે પો.સ્ટે.માં કરી ધમાલ પી.એસ.ઓને બિભત્સ અપશબ્દો બોલ્યા સુનિલ રાઠોડ નામના યુવક સામે નોંધાઈ ફરિયાદ બાયડ પોસ્ટ ઓફિસમાં નોકરી કરે છે યુવક પો.કર્મીને બીભત્સ ગાળો બોલવા મામલે થશે કાર્યવાહી…???
Breaking News/ગાંધીનગરમાં કેજરીવાલ વિરુદ્ધ લાગ્યા બેનરો ગાંધીનગરના ચ-0 સર્કલ પર લાગ્યા બેનરો કેજરીવાલના ફોટા સાથે હિન્દુ વિરોધી પોસ્ટર હું હિન્દૂ ધર્મને પાગલપન માનું છું તેવા ઉચ્ચરણ
Breaking News/જૂનાગઢઃ મંત્રી અરવિંદ રૈયાણી પહોંચ્યા ભવનાથ દામોદર કુંડ પાસે ટર્નલનું કરશે ઉદ્ઘાટન મનપાના પદ અધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત ટર્નલ બનવાથી ભવનાથ આવતા પ્રવાસીઓને મળશે રાહત
ઝાંસી/બાળકોને કપડાં અને ફટાકડા આપવાનું આપ્યું હતું વચન, દિવાળી પહેલા નાયબ સુબેદારનો ઘરે પહોંચ્યો મૃતદેહ