Breaking News/ સુરતના હજીરાના અદાણી પોર્ટ પર ટગ બોટ ડૂબી 8 લોકોને તરવૈયાઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા ઘોઘા રોરો ફેરીના જહાજને ટગ કરવામાં ઉપયોગી થતી મોડી રાત્રે ટગ બોટમાં ખામી સર્જાતા પાણીમાં ડૂબી હતી નજીકની બોટના લોકોએ તમામ લોકોને બચાવી લીધા ટગ બોટમાં છેલ્લા કેટલાક સમયથી ટેકનિકલ ખામી હતી

Breaking News