Breaking News/ અરવલ્લીઃ બાયડ પો.સ્ટે.માં યુવકની ધમાલ દારૂ પીને યુવકે પો.સ્ટે.માં કરી ધમાલ પી.એસ.ઓને બિભત્સ અપશબ્દો બોલ્યા સુનિલ રાઠોડ નામના યુવક સામે નોંધાઈ ફરિયાદ બાયડ પોસ્ટ ઓફિસમાં નોકરી કરે છે યુવક પો.કર્મીને બીભત્સ ગાળો બોલવા મામલે થશે કાર્યવાહી…???

Breaking News