Heart Attack/ રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત 28 વર્ષીય યુવાકનું હાર્ટ એટેકથી મોત કલ્પેશ પ્રજાપતિ નામના યુવકનું નિપજ્યું મોત VVP એન્જિ. કોલેજમાં અભ્યાસ કરતો હતો યુવક મૂળ તાપીનો યુવક રાજકોટ અભ્યાસ અર્થે રહેતો હતો

Breaking News