Rajkot/
રાજકોટમાં રાજકારણ ગરમાયુ શક્તિસિંહની કરણી સેનાના જેપી જાડેજા સાથે બેઠક સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝાની હાજરી કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષને ટીકીટની શક્યતા ભાજપ સામે જે.પી. જાડેજાને ટીકીટની સંભાવના કોંગ્રેસ ગોંડલથી જે.પી. જાડેજાને આપી શકે ટિકિટ ભાજપના બે જૂથો વચ્ચે ક્ષત્રિય આગેવાનની શક્યતા ગોંડલમાં ભાજપના બે જૂથ કરે છે ટિકિટની માંગ
