Gujarat/ વડોદરા: દરજીપુરા એરફોર્સ પાસે અકસ્માત છકડો અને કન્ટેનર વચ્ચે થયો અકસ્માત છ લોકોના છકડા નીચે દબાઈ જવાથી મોત ચારને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ફાયર બ્રિગેડ અને એરફોર્સના જવાનો કામે લાગ્યા છકડાના પતરા કાપીને મૃતકને બહાર કાઢ્યા ઘટનામાં ચાર મહિલા અને બે બાળકોના મોત

Breaking News