Jasdan News: તમાકુને જીવલેણ માનવામાં આવે છે. તમાકુના પેકેટ પર પણ ચેતવણી લખવામાં આવતી હોય છે. આમ માવો ખાનારા માટે માવો જ નહીં માવામાંથી નીકળતુ વસ્તુ પણ જીવલેણ છે. 135 તમાકુમાંથી જીવાત નીકળવાનો કિસ્સો બન્યો છે.
તમાકુની પડીકીમાંથી મરેલી જીવાત મળી આવી છે. આ મરેલી જીવાતનો વિડીયો વાઇરલ થો છે. તમાકુના બંધાણી ગ્રાહકે તમાકુનું પેકેટ તોડતા જ અંદરથી જીવાત નીકળી હતી. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયો પણ વાઇરલ થયો છે.
જસદણ પંથકના ગ્રાહક અશોકભાઈએ ખરીદેલો મસાલો (માવો)માં નાખવાની તમાકુમાંથી જીવાત નીકળી હતી. ગ્રાહકે તમાકુ પડીકીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. જો કે મંતવ્ય ન્યુઝ આ વિડીયોને સમર્થન આપતું નથી.
આ પણ વાંચો: Gujarat Rain Live 8 July: રાજ્યમાં ક્યાં જીલ્લામાં કેટલો છે વરસાદ
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા
