PM Modi/
નરેન્દ્ર મોદી વડાપ્રધાન ભાવનગરના લોકોની ક્ષમા માગું છું કે આવી ન શક્યો દૂર દૂર સુધી મારી નજર જાય છે,ગરમીમાં બેસેલા લોકોમે નમન કરું છું ભાવનગરની મુલાકાત એક અલગ અને ખાસ મુલાકાત છે ભાવનગર તેમની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરવા જઈ રહયા છે
