Breaking News/
મોરબી: મિતાણા નજીક ગમખ્વાર અકસ્માત કાર ઝાડ સાથે અથડાતા બે ના મોત, બે ઘાયલ રાજકોટ થી મોરબી તરફ કાર જતી હતી મૃતક બંને યુવાનોનો મોરબીના રહેવાસી આજે વહેલી સવારે થયો અકસ્માત
