National/
ઉત્તરાખંડમાં રાજકીય ઘમાસાણ યથાવત, નવા CMની પસંદગી મુદ્દે કવાયત તેજ, બપોરે 3 વાગે ભાજપ ધારાસભ્ય દળની બેઠક, કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર સહિત નેતા રહેશે હાજર, બેઠક બાદ નવા મુખ્યમંત્રીની થઇ શકે જાહેરાત
