Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

બિપરજોય વાવાઝોડું/ બિપોરજોય વાવાઝોડાને લઇને મોટા સમાચાર બિપોરજોય વાવાઝોડાએ ફરી બદલી દિશા વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું

June 13, 2023jani
Breaking News

Post navigation

અમરેલીઃ દરિયાકાંઠે બિપોરજોય સાયકલોનની અસર વાવાઝોડાને લઇને તંત્ર એક્શન મોડમાં રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગ્રામ્યમાં તંત્ર એલર્ટ સવારેથી સ્થળાંતરની કામગીરી હાથ ધરાશે રાજુલા અને જાફરાબાદમાં લોકોનું સ્થળાંતર હાથ ધર્યું 29 ગામોમાં કાચા મકાનો અને જોખમી જગ્યાએથી કરાશે સ્થળાંતર અમરેલી જિલ્લા કલેકટર દ્વારા મામલતદારોને સોંપી જવાબદારી જાફરાબાદના દરિયામાં ભારે કરંટ આગામી ત્રણ દિવસ અતિભારે હોવાની શક્યતાઓ
રાજ્યના મોટાભાગના દરિયાકાંઠે 10 નંબરનું સિગ્નલ 10 નંબરનું સિગ્નલ અતિભયજનક સિગ્નલ હવાની ગતિ 120-150 કિમી/ કલાક હોય ઓખા, સલાયા, વાડીનાર બંદર 10 નંબરનું સિગ્નલ કચ્છના માંડવી બંદર પર 10 નંબરનું સિગ્નલ જામનગરના દરિયાકાંઠે 10 નંબરનું સિગ્નલ પોરબંદરના દરિયાકાંઠે 10 નંબરનું સિગ્નલ કચ્છના કંડલા પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ નવલખી પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ કચ્છના દીન દયાળ પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ

More Posts

Gujarat/ રાજ્યમાં તલાટીની ભરતી મુદ્દે મોટા સમાચાર, વર્ષ 2018-19ની ભરતી પ્રક્રિયા ફરીથી કરાશે, તમામ ઉમેદવારોને ફી પરત કરશે રાજ્ય સરકાર, આખી ભરતી પ્રક્રિયા હવે નવેસરથી હાથ ધરાશે, સેંટ્રલાઈઝડ ભરતી કરવાની હોવાથી જુની ભરતી પ્રક્રિયા રદ

September 20, 2021September 21, 2021parth amin
Bridge

Surat News/ લો બોલો.. પાંચ વર્ષમાં જ પુલ તોડવાની નોબત આવી, સુરતના માંગરોળમાં પૂલે ખોલી “વિકાસ”ની પોલ?

August 30, 2026August 30, 2026Rahul Maurya

National/ દેશમાં નવા 10,500 કેસ સામે 12,699 દર્દી રિકવર, દેશમાં હાલ 1.38 લાખ એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.08 કરોડ પર, અત્યાર સુધી દેશમાં 62.59 લાખ લોકોએ લીધી રસી, કેરળમાં 24 કલાકમાં નવા સૌથી વધુ 5214 કેસ

February 10, 2021parth amin

Gujarat/ પાટીદાર સમાજની ફરી એકવાર મળશે બેઠક, રવિવારે સોલા ઉમિયાધામમાં યોજાશે બેઠક, કડવા-લેઉવા પાટીદારોની વધુ એક બેઠક મળશે, ચૂંટણી નજીક આવતાં રાજ્યમાં બેઠકોનો દોર, નરેશ પટેલ,બાબુ જમના સહિતના અગ્રણી રહેશે હાજર, પાટીદાર સમાજના અગ્રણીઓ બેઠકમાં રહેશે હાજર

July 23, 2021parth amin

India/ અયોધ્યા રામમંદિર શિલાન્યાસને આજે એક વર્ષ પૂર્ણ, રામભક્તો માટે આનંદના સમાચાર, ભક્તો વર્ષ-2023માં રામલલ્લાના દર્શન કરી શકશે, અયોધ્યારામમંદિર વર્ષ-2023માં ખુલ્લું મૂકાશે, વર્ષ-2025 અંત સુધીમાં રામમંદિર સંપૂર્ણ તૈયાર થઇ જશે, 5 ઓગસ્ટ-2020 વડાપ્રધાનના હસ્તે થયો હતો શિલાન્યાસ

August 5, 2021parth amin

Gir Somnath News/ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના અંતિમ સોમવારે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર, ગુંજ્યાં હર-હર મહાદેવના નાદ!

August 18, 2025August 18, 2025Pansara Shruti

International/ કોરોના વાયરસની નવા સ્ટ્રેનની ઇફેક્ટ, બ્રિટનથી ભારત વચ્ચે ફલાઇટનો પ્રતિબંધ લંબાવાયો, 7મી જાન્યુઆરી 2021 સુધી પ્રતિબંધ લંબાવાયો

December 30, 2020parth amin

New Year 2021/ ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણીનો પ્રારંભ, કાળમુખા વર્ષ 2020ને વિદાય આપી 2021નું આતશબાજીથી વેલકમ કરાયું

December 31, 2020parth amin

Gujarat/ રેમડેસિવિર ઇન્જે.ની કાળાબજારીનો મામલો,DGP દ્વારા સમગ્ર મામલે કાર્યવાહીના આપ્યા આદેશ,રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને અપાયો આદેશ,વડોદરામા કાળાબજારીના બે કેસ આવતા કાર્યવાહીના સુચન,રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી પર પોલીસનું મોનિટરિંગ

April 11, 2021parth amin

Gujarat/ ડાંગમાં દીપડી બચ્ચા સાથે દેખાઈ આહવા થીગલકુંડને જોડતાં માર્ગ પરની ઘટના દીપડી બચ્ચા સાથે લટાર મારતી નજરે પડી દીપડી બચ્ચા સાથે દેખાતા લોકોમાં ભયનો માહોલ

September 8, 2022padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy