બિપરજોય/ અમરેલીઃ દરિયાકાંઠે બિપોરજોય સાયકલોનની અસર વાવાઝોડાને લઇને તંત્ર એક્શન મોડમાં રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગ્રામ્યમાં તંત્ર એલર્ટ સવારેથી સ્થળાંતરની કામગીરી હાથ ધરાશે રાજુલા અને જાફરાબાદમાં લોકોનું સ્થળાંતર હાથ ધર્યું 29 ગામોમાં કાચા મકાનો અને જોખમી જગ્યાએથી કરાશે સ્થળાંતર અમરેલી જિલ્લા કલેકટર દ્વારા મામલતદારોને સોંપી જવાબદારી જાફરાબાદના દરિયામાં ભારે કરંટ આગામી ત્રણ દિવસ અતિભારે હોવાની શક્યતાઓ

Breaking News