સુરેન્દ્રનગર સબ જેલમાં દરોડો/ સુરેન્દ્રનગરઃ ધાંગધ્રા સબ જેલમાંથી મળ્યા ફોન સબ જેલમાંથી ત્રણ મોબાઈલ મળ્યા સુરેન્દ્રનગર LCB અને SOGનું સયુંકત ચેકીંગ સબજેલમાંથી ત્રણ આરોપીઓ પાસેથી મળ્યા મોબાઇલ, ઇયરફોન, ચાર્જર ઝડપી પાડ્યા ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે કાર્યવાહી હાથ ધરી

Breaking News