દારુનું વેચાણ/
પાલનપુરઃ દિલ્લીગેટમાં ઘરની બહાર લગાવ્યું બોર્ડ યુવકે દારૂડિયાઓથી કંટાળીને લગાવ્યું બોર્ડ કંટાળીને યુવકે ઘરની બહાર લગાવ્યું બોર્ડ દારૂ અહીંયા નથી મળતો બાજુમાં મળે છેનું બોર્ડ બોર્ડની જાણ થતાં પોલીસ થઈ દોડતી થઇ દારૂ વેચનારને પોલીસે લઈ ગઈ પોલીસ સ્ટેશન બોર્ડ લગાવનાર યુવકને આવવાનું કહ્યું પૂર્વ પો. સ્ટેશન
