Gujarat/ વડોદરામાં હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસનો મામલો , પોલીસે હાર્મની હોટલમાં રી-કન્સટ્રકશન કર્યું , આરોપીઓને સાથે રાખી હોટલમાં કરી તપાસ , રાજુ ભટ્ટ, કાનજી મોકરિયાને સાથે રાખી તપાસ , આરોપીઓને સામસામે બેસાડી કરી પૂછપરછ , પીડિતા સાથે રાજુ ભટ્ટે હોટેલમાં આચર્યું હતું દુષ્કર્મ , પીડિતા 20 દિવસ સુધી રોકાઇ હતી હાર્મની હોટલમાં

Breaking News