Breaking News/
અરવલ્લી: ભિલોડાના ઝીંઝોળી પાસે અકસ્માત જીવલેણ અકસ્માતમાં બે લોકોના મોત બાઇકચાલક અને રીક્ષાચાલકના મોત રીક્ષામાં સવાર અન્ય મુસાફરો પણ ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા ભિલોડા પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી
