Breaking News/અમદાવાદઃઇન્કટેક્સ એડી કમિ. દ્વારા લાંચ લેવાનો મામલો સંતોષ કારનાની અને સગા સબધીઓને ત્યાં સર્ચ ACB દ્વારા કરવામાં આવ્યુ સર્ચ 10 જેટલી ટિમો બનાવી હાથધરાઈ તપાસ સંતોષ કારનાનીનું બેંક એકાઉન્ટ કર્યું સીઝ આરોપી વિદેશ ભાગી ન જાય તે માટે કાર્યવાહી LOC જાહેર કરી એરપોર્ટને કરવામાં આવી જાણ
Breaking News/ખેડા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ જિલ્લા ઉપપ્રમુખે કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામું રાવજી વાઘેલાએ અંગત કારણોસર આપ્યું રાજીનામું
Breaking News/સુરતઃ ઇલેક્ટ્રિકની દુકાનમાં તોડફોડની ઘટના દુકાનમાં ઘુસી અસામાજિક તત્વોનો હુમલો સુરતના લીંબાયત વિસ્તારમાં બની ઘટના કેમેરાના સ્ટેન્ડ વડે મારમારી કરાઈ તોડફોડ લીંબાયત પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ ઘટનાના CCTV આવ્યા સામે
Breaking News/આણંદ શહેર સહિત ગ્રામ્યમાં વરસાદ ઉમરેઠ સહિતના ગામડાઓમાં વરસાદ વરસાદી ઝાપટાએ ખેડૂતોની વધારી ચિંતા સુંદરપુરા, ભાટપરા, સુરેલીમાં વરસાદ
Breaking News/અમદાવાદઃ કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાં જોડાશે ભાજપના સાવલીના નેતા કુલદીપસિંહ કોંગ્રેસમાં જોડાશે કોંગ્રેસના નેતાઓ સાથે કરી રહ્યા છે બંધ બારણે બેઠક કુલદીપસિંહ રાઉલજી બરોડા ડેરીના છે ચેરમન 10 વર્ષથી ભાજપમાં સક્રિય છે કુલદીપસિંહ