Breaking News/
ગાંધીનગરના 7 ગામના લોકો ઉતર્યા આંદોલન પર ઈન્દ્રોડાના ઈન્દ્રાણી માતાના મંદિરે લોકો થયા ભેગા મંદિરે મોટી સખ્યાંમાં લોકો થયા ભેગા ઈન્દ્રોડા, ધોળાકુવા, બોરીજના લોકો ઉતર્યા આંદોલન પર ફતેહપુરા, આદિવાડા, પાલજ અને બાસણના લોકો સમાવેશ 58 વર્ષથી શહેરી વિસ્તારમાં સમાવેશ ગામ તળનો વધારો ન થતા લોકોએ કર્યુ આંદોલન સરકારની વિવિધ આવાસ યોજનો લાભ મળ્યો નથી સ્માર્ટ સીટી અંતર્ગત લાભ મળે તે માટે ઉપવાસ પર
