રાજકોટ/ગુજસીટોકના ગુનામાં નિખીલ દોંગાને રાહત ગુજસીટોકના ગુનામાં હાઈકોર્ટે આપી રાહત ભૂજ જેલમાંથી નાસી છુટવાના કેસમાં મળી રાહત ગુજસીટોકના ગુનામાં ભુજ જેલમાં બંધ છે દોંગા ગોંડલમાં યુદ્ધએ જ કલ્યાણ ગૃપના સંયોજક છે દોંગા ધારાસભ્યની વિરૂદ્ધમાં યોજ્યું હતું પાટીદાર સંમેલન 31 ઓક્ટોબર પહેલા આ મહત્વનો ચુકાદો
ગુજરાત/વિધાનસભા ચૂંટણીને લઇ ગુજરાતને ઘમરોળશે કેન્દ્રીય મંત્રી ભગવંત ખુબાજી 2 ઓકટો.આંકલાવ-ખંભાતમાં આપશે હાજરી 2 ઓકટો.પરષોત્તમ રૂપાલા માણાવદર-ધોરાજીમાં કરશે પ્રચાર દાનવે રાવસાહેબ 4 ઓકટો.સૌરાષ્ટ્ર કાર્યક્રમમાં આપશે હાજરી દાનવે રાવસાહેબ માંગરોળ-કેશોદ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
ગુજરાત/કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીનો ગુજરાત પ્રવાસ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કાર્યક્રમમાં આપી હાજરી ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીવલનું સંબોધન LIVE
નિવેદન/સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણનું નિવેદન પ્રધાનમંત્રીની કાર્ય સંસ્કૃતિ રહી છે આત્મનિર્ભર ભારત નાગરિકોથી માંડી સૌ માટે સારી સુવિધા છે 5G 5G સુવિધાથી આત્મનિર્ભર ભારતને મળશે વેગ દશકના અંત સુધી 6G પણ સુવિધા બનાવશે દેશ
અમદાવાદ/વધુ એક યુવાન રખડતાં ઢોરનો ભોગ બન્યો અમદાવાદના નરોડા વિસ્તારની ઘટના બાઈક સવાર યુવકને ઢોરે અડફેટે લીધો માથામાં ગંભીર ઇજા પહોંચતા યુવકને હોસ્પિ.ખસેડાયો બ્રેઇનમાં મલ્ટિપલ હેમરેજ હોવાનો તબીબી રિપોર્ટ AMCની બેદરકારીનો વધુ એક પુરાવો હાઇકોર્ટની અનેક ફટકાર બાદ પણ AMC નિંદ્રામાં તાત્કાલિક એક્શન લેવા પરિવારજનોની માંગ
5G નેટવર્ક સેવા/ભારતમાં શરૂ થયું 5G નેટવર્ક, જાણો કયા દેશમાં સૌથી પહેલા શરૂ થઈ આ સેવા, આ 61 દેશોમાં ચાલી રહી છે સેવા
Viral Video/બેંગ્લોર એરપોર્ટ પર મહિલાઓ અને બાળકોએ શરૂ કર્યા ગરબા, જાણો શું હતી એરપોર્ટ મેનેજમેન્ટની પ્રતિક્રિયા