Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

દેવભૂમિ દ્વારકા/જામખંભાળિયાના ધરાનગરમાં ઘર્ષણ એકજ કોમના બે જૂથના લોકો વચ્ચે બોલાચાલી આશાપુરા ચોકમાં 6 લોકો વચ્ચે તકરાર બોલાચાલી બાદ ધોકા અને પાઇપ વડે મારમારી કુલ 6 લોકોમાંથી 2 ને ગભીર રીતે ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી જુની અદાવતમાં બબાલ થઈ હોવાનું પ્રાથમિક તારણ

અમરેલી/જલજીવડી ગામે દીપડાએ કર્યો હુમલો 4 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો ગરબા જોઇને પરત ફરતા દીપડાએ કર્યો હુમલો બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ

સુનીલ મિત્તલે

Sunil Mittal On 5G Launching/સુનીલ મિત્તલે કહ્યું- ‘અહીં PM મોદીએ 5G સેવા શરૂ કરી, બીજી તરફ અમે વારાણસી સહિત 8 શહેરોમાં શરૂ કરી સેવા’

અમદાવાદ/માણેકચોકમાં લાગી આગ વેફરની દુકાનમાં ગેસના બાટલામાં લાગી આગ આગ લાગતા દોડધામ મચી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો કોઈ જાનહાનિ નહીં

ગુજરાત/આપ રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ ગુજરાતમાં ગાંધીધામ ખાતે જનસભામાં આપી હાજરી મારાથી ભ્રષ્ટાચાર અને ગંદી રાજનીતિ નથી થતી અમે ઈમાનદાર પાર્ટી છે,પ્રામાણિક લોકોની પાર્ટી છે

અમદાવાદ/વિધાનસભા ચૂંટણી પહેલા અમદાવાદમાં કોંગ્રેસ તૂટે છે અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલનું રાજીનામુ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે રાવલે કરી હતી કામગીરી

શહનાઝ

Video/શહનાઝ ગિલની કોપી કરતા જોવા મળી મલાઈકા અરોરા? રેમ્પ વોક દરમિયાન કર્યું આવું…

બનાસકાંઠા/ધાનેરાના નેનાવા ગામથી મળ્યું ભ્રુણ બાવળની ઝાડીમાંથી મળ્યું તાજું જન્મેલ ભ્રુણ ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરી ભ્રુણને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયું

રાજકોટ/ગુજસીટોકના ગુનામાં નિખીલ દોંગાને રાહત ગુજસીટોકના ગુનામાં હાઈકોર્ટે આપી રાહત ભૂજ જેલમાંથી નાસી છુટવાના કેસમાં મળી રાહત ગુજસીટોકના ગુનામાં ભુજ જેલમાં બંધ છે દોંગા ગોંડલમાં યુદ્ધએ જ કલ્યાણ ગૃપના સંયોજક છે દોંગા ધારાસભ્યની વિરૂદ્ધમાં યોજ્યું હતું પાટીદાર સંમેલન 31 ઓક્ટોબર પહેલા આ મહત્વનો ચુકાદો

દિલ્હી/PM મોદીએ 5G સુવિધાની કરાવી શરૂઆત દિલ્હીમાં કાર્યક્રમમાં PMએ કરાવી શરૂઆત ગુજરાતના 3 શહેરોને મળશે 5Gની આધુનિક સુવિધા અમદાવાદ, ગાંધીનગર, જામનગરને મળશે 5Gનો લાભ નામ લીધા વગર કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર 2Gની નિયત અને 5Gની નિયતમાં ફરક છે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની કાર્યક્રમમાં મુકેશ અંબાણી,આકાશ અંબાણી રહ્યાં હાજર સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત અગ્રણીઓ જોડાયા આજથી દેશમાં 5G ક્રાંતિનો કરાયો શુભારંભ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy