અમદાવાદ/ માણેકચોકમાં લાગી આગ વેફરની દુકાનમાં ગેસના બાટલામાં લાગી આગ આગ લાગતા દોડધામ મચી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો કોઈ જાનહાનિ નહીં

Breaking News