ગુજરાત/
અરવલ્લીમાં પદયાત્રીઓને કચડી નાંખવાનો મામલો મેઘરજ પોલીસે ઇનોવા કાર ચાલક સામે ગુનો નોંધ્યો ઇપીકો કલમ 304 હેઠળ ગંભીર ગુનો દાખલ સાપરાધ મનુષ્યવધ હેઠળ ગંભીર ગુનો દાખલ કાર ચાલક હેમંત મુંબઈવાળા સામે નોંધાયો ગુનો આરોપી હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ 15 લોકોને કચડતા 6 લોકોના થયા હતા મોત
