ટોલ પ્લાઝા/
ખંભાળિયા પાસે ટોલપ્લાઝા પર બબાલની ફરિયાદ, ટોલપ્લાઝામાં ટોલટેક્ષ ઉઘરાવવા ઘર્ષણ સર્જાયું, કાર ચાલકનું ફાસ્ટેગના ચલાવતા મામલો બિચક્યો, ટોલટેક્ષ બાબતે ભારે રકઝક બાદ મારામારી સર્જાઇ, મારામારીમાં કાર ચાલક સહિત ત્રણ લોકો ઘવાયા, ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા, ખંભાળિયા પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદન નોંધ્યાં
