ગુજરાત/ અમદાવાદ: માલધારીઓ દ્વારા બેનર લગાવાયા ગાય નહિ તો વોટ નહિ,ગૌચર નહિ તો વોટ નહીં માલધારી સમાજે ભાજપ વિરોધી પોસ્ટર લગાવ્યા ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવ્યા

Breaking News