Gujarat/ સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે ઉપર અકસ્માત, કડું નજીક અકસ્માતમાં ઘટના સ્થળે 3 યુવકોના મોત, ટ્રક પાછળ બાઈક ઘુસી જતા અકસ્માત સર્જાયો, યુવકો કડું થી લખતર ખરીદી કરવા માટે આવતા હતા, અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામ મૃતક કડું ગામના

Breaking News