Amreli/
અમરેલી જીલ્લામાં કોરોનાનો વધ્યો કહેર, જિલ્લાના બે માર્કેટિંગ યાર્ડ 5 દિવસ સુધી રહેશે બંધ, અમરેલી APMC 14 થી 18 એપ્રિલ સુધી રહેશે બંધ, બાબરા APMC 13 થી 18 એપ્રિલ સુધી રહેશે બંધ, રજાના દિવસે ખેત જણસો નહીં લાવવા ખેડૂતોને અનુરોધ
