Ahmedabad News : અમદાવાદના આંબારેલી અને કોકા ગામ વચ્ચે બેફામ ખનીજ ખનન ચાલી રહ્યું છે. જેમાં અમુક શખ્સોએ ગૌચરની જમીનને પણ છોડી નથી. આ શખ્સો દ્નારા ગૌચર ની જમીનમાંથી મોટાપાયે ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે. આ અંગે કૌકા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆતો કરવામાં આવી છે.
જોકે આ રજૂઆતો છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી. કૌકા ગામના સરપંચ ખુદ અનેક વાર ફરિયાદ કરી છે. ટ્રેકટરોમાં બેરોકટોક માટીની હેરફેર થઇ રહી છે. આ અંગે લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને પગલે માટી ખનન અટકાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો:ત્રણ વર્ષની માસૂમ બાળકી પર પિતાના મિત્રએ જ આચર્યું દુષ્કર્મ, બાળકીનું મોત થતાં હેવાને કર્યું આવું..
આ પણ વાંચો:માત્ર 8 મહિનાની માસૂમ બાળકી પર અરેરાટી ભર્યો એસિડ અટેક, બાળકીનું મોત
આ પણ વાંચો:પાટણ માલસુંદમાં એસટીની અડફેટે બાળકીનું મોત 3 વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત