Ahmedabad News : અમદાવાદમાંથી અંદાજે 83 કરોડથી વધુનું સોનુ પકડાતા ચકચાર મચી છે. ગુજરાત ATS અને DRIના દરોડામાં સોનાનો આ જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. જેમાં શહેરમાંથી 95 થી 100 કિલોનું સોનું પકડાયું છે.
પ્રાથમિક તપાસમાં બ્રોકરના મકાનમાંથી સોનાનો આ જથ્થો ઝડપાયો હતો. હાલમાં અધિકારીઓ આ સોનું ક્યાંથી લવાયું તે અંગેની ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો:સત્યનારાયણની કથા બંધ કરાવવાનો મામલો, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા-હેમાંગ રાવલ સામસામે
આ પણ વાંચો:બાબરાના સુખપુરમાં કર ઉતારવા અંધશ્રદ્ધા 6 પશુબલિ માંડવામાં પોલીસ અને વિજ્ઞાન જથ્થા ત્રાટકયા…
આ પણ વાંચો:જૂનાગઢમાં આસ્થા સાથે ખેલતા એક તાંત્રિકને ખુલ્લો પડાયો, દોરા ધાગા કરતા….