Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

સુરત/કતારગામ પોલીસની મોટી કાર્યવાહી ઉત્કલનાગરમાંથી 30 લાખનો ગાંજાનો જથ્થો ઝડપાયો 305 કિલ્લો ગાંજાના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા ઓરિસ્સાના મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર

રાજકોટ/કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર યાત્રા મોટી સંખ્યામાં કાર્યકરો વાહનો સાથે જોડાયા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ભવ્ય સ્વાગત કોંગ્રેસની યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ધારાસભ્ય મહમ્મદ જાવેદ પીરજાદા યાત્રામાં જોડાયા લલિત કગથરા, ઋત્વિક મકવાણા પણ જોડાયા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર પણ યાત્રામાં જોડાયા

ગાંધીનગર/ફાયરિંગ કેસનો મામલો પ્રેમ પ્રકરણમાં હત્યાને આપવામાં આવ્યો અંજામ પોલીસે બે આરોપીઓને દબોચી લીધા આરોપી વેડાનો વતની હોવાનું ખુલ્યું મૃતકની પત્નીનો પણ હત્યામાં રોલ હોવાનું બહાર આવ્યું બન્ને આરોપીઓ મહેસાણા જિલ્લાના હોવાનું સામે આવ્યું આરોપીઓ બાઇક પર આવી હત્યા કરી ફરાર થઈ ગયા હતા

અમદાવાદ/રાષ્ટ્રપતિ દ્રૌપદ્રી મૂર્મુ આવશે ગુજરાત આગામી 2 અને 3 ઓક્ટોમ્બરના બે દિવસના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદ્રી મૂર્મૂ ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા અમદાવાદ ગાંધી આશ્રમની લઈ શકે છે મુલાકાત ગાંધીનગર ખાતમુહર્તના કાર્યક્રમમાં રહેશે હાજર નવી સિવિલ હોસ્પિટલના બિલ્ડીંગનું કરશે ખાતમુહર્ત સરકારી કાર્યક્રમોમા પણ રહી શકે છે ઉપસ્થિત

જામનગર

Navratri 2022/જામનગરમાં નવરાત્રિને લઈ અનોખું આકર્ષણ, યુવાનો કર્યું એવું કે તે જાણીને..

વડોદરા/શહેરમાં વધુ એક આંદોલનની શરૂઆત હવે સેન્ટ્રલ જેલના કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા પડતર પ્રશ્નોને લઈને જેલ પ્રાંગણમાં જ ધરણાં કર્યા અન્ય રાજ્યોના મુકાબલે ગ્રેડ પે ઓછો જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ યુનિયન બનાવવાનો અધિકાર આપવામાં આવે

સચિન પાયલટને

Politics/“સચિન પાયલટને રાજસ્થાનના CM બનવા, ભાજપને રાજ્ય સોંપવા બરાબર…”: ટીમ ગેહલોત

લતા મંગેશકર

Birthday Anniversary/લતા મંગેશકરના જન્મદિવસ પર પીએમ મોદી અયોધ્યાને આપશે નવી ભેટ

હાઇકોર્ટ/ગર્ભપાતને લઇ કેરળ હાઇકોર્ટનો મોટો નિર્ણય પતિથી અલગ પત્નીને ગર્ભપાત માટે અનુમતિની જરૂર નહીં પતિથી અલગ થયેલી પત્ની માટે કર્યો નિર્દેશ

ભારત-અમેરિકા/દેશનાં વિદેશમંત્રી એસ.જયશંકરની બે ટૂક કટ્ટરપંથ,ઉગ્રવાદ મુદ્દે વિદેશમંત્રીની બે વાતો કહ્યું- ભારત-અમેરિકાએ મળી કરવો પડશે મુકાબલો ભારત જરૂરિયાત પ્રમાણે કરે છે હથિયારની ખરીદી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy