Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ધરપકડ/આતંકવાદ સામે સકંજો કસતી કેન્દ્ર સરકાર સપ્તાહમાં બીજી વખત NIAના દેશવ્યાપી દરોડા ગુજરાત સહિત આઠ રાજ્યોમાં PFI પર દરોડા અત્યાર સુધી 200 લોકોની ધરપકડ PFIના 400થી વધુ કાર્યકરો ઝડપાયા

અમદાવાદ/હિન્દુ સંગઠનનું પાર્ટી પ્લોટોમાં ચેકિંગ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દલનું ચેકિંગ લવજેહાદ સામે હિન્દુ સંગઠનોની કામગીરી વિધર્મીઓએ પ્રવેશ કરતા કાર્યકરો સાથે થઈ બોલાચાલી હિન્દુ યુવતીઓને બચાવવા માટે બજરંગ દલની કામગીરી

જિયા ખાન

મુંબઈ/જિયા ખાન આત્મહત્યા કેસમાં માતા રાબિયા ખાનને મોટો ફટકો, કોર્ટે CBI તપાસને યોગ્ય ઠેરવી

મહેશ બાબુની

અવસાન/સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની માતાનું નિધન, આજે હૈદરાબાદમાં થશે અંતિમ સંસ્કાર

વલસાડ/પોલીસ દ્વારા પોહીબિશન ડ્રાઇવ હાથ ધરાઈ નવરાત્રીમાં ખેલૈયાઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા મોટી સંખ્યામાં લોકો દારૂ પીધેલા ઝડપાયા પોલીસ દ્વારા બ્રેથ એનલાઈઝર સાથે રાખીને ચેકીંગ

ભાવનગર/PM કરશે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત એરપોર્ટથી જવાહર મેદાન સુધી યોજાશે રોડ શો રોડ શો જવાહર મેદાન ખાતે પીએમની યોજાશે સભા રિજિયોનલ સાયન્સ સેન્ટર”નું લોકાર્પણ કરશે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો કરશે શિલાન્યાસ જવાહર મેદાન ખાતે તૈયારીઓને અપાયો આખરી ઓપ

વડોદરા/MSU આર્ટસ ફેકલ્ટીની પરીક્ષા મામલે અસમંજસ 6 ઓક્ટોબરથી પરિક્ષા શરુ કરવાનું આયોજન અધ્યાપકોએ પરિક્ષા નહી લેવાની ચિમકી આપી છાત્રોને બેઠક ક્રમાંક નહી અપાતા અધ્યાપકોની ચિમકી પરિક્ષા વિભાગે મામલો કોમ્પ્યુટર વિભાગ પર ઢોળ્યો યુનિવર્સિટીના વિભાગોમાં આંતરિક ગેરસમજ અને અયોગ્ય વહીવટ ગત વર્ષે વગર બેઠક ક્રમાંકને પગલે થયો હતો વિવાદ

અમદાવાદ/આવતીકાલે 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે સેરેમની દેશના એક હજારથી વધુ કલાકારો પરફોર્મ કરશે 50 જેટલા ગુજરાતી ગાયકો વંદે ગુજરાત એન્થમ ગાશે ઓફનિંગ સેરેમનીમાં ગરબા પણ યોજાશે આજે સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે ડ્રોન શો

પ્રવાસ/આવતીકાલથી PM મોદીનો ઝંઝાવાતી પ્રવાસ બે દિવસ અમદાવાદ અને બનાસકાંઠામાં PMનો કાર્યક્રમ 29 તારીખે PMનો અમદાવાદમાં કાર્યક્રમ ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનમાં બેસી કાલુપુર પહોંચશે કાલુપુરથી મેટ્રોમાં બેસી ટીવી ટાવર પહોંચશે PM ટીવી ટાવર ખાતે જાહેર સભાને સંબોધશે PM

નવરાત્રી/આજે નવલી નવરાત્રીનો ત્રીજો દિવસ ત્રીજે નોરતે માતા ચંદ્રઘટાની કરાશે પૂજાઅર્ચના વહેલી સવારથી માઇમંદિરોમાં ઉમટયો ભક્તોનો પ્રવાહ કોરોનાકાળના બે વર્ષ બાદ ખેલૈયાઓ ઝૂમી ઉઠશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy