Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગુજરાત/ચૂંટણીને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચનું નિવેદન ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારો માટે સૂચના 3 વખત સમાચાર પત્રમાં છપાવવી પડશે નોટિસ પોતાના ગુનાની વિગતો નોટિસમાં રજૂ કરવી પડશે

સુનાવણી/આજે નોટબંધીને પડકારતી અરજી પર સુપ્રીમમાં સુનાવણી નોટબંધીને પડકારતી અરજીઓ પર સુનાવણી છ વર્ષ બાદ નોટબંધી પર ચુકાદો આપશે સુપ્રીમ 2016માં PM મોદીએ 500, 1000ની જુની નોટ કરી દીધી હતી બંધ બંધારણીય ખંડપીઠ સાંભળશે નોટબંધી સામેની અરજીઓ સુપ્રીમે સુનાવણી માટે બંધારણીય ખંડપીઠની કરી છે રચના CJ યુયુ લલિતે બીજી બંધારણીય બેન્ચની કરી છે રચના ન્યાયાધીશ એસ અબ્દુલ નઝીર કરશે ખંડપીઠનું નેતૃત્વ

ખેડબ્રહ્મા/તલાટી અને પૂર્વ સરપંચ ACBના છટકામાં કરૂન્ડા ગામનો તલાટી-પૂર્વ સરપંચ ઝડપાયા 35 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા પાલનપુર એસીબી ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા મકાન બાંધકામની સનદ લેવા માટે લાંચ માંગી હતી

દિવાળી વેકેશન/શિક્ષણ વિભાગે કરી દિવાળી વેકેશનની જાહેરાત ગુજરાતમાં દિવાળી વેકેશનની જાહેરાત શાળા-કોલેજોમાં દિવાળી વેકેશનની કરાઇ જાહેરાત 20 ઓક્ટોમ્બરથી 9 નવેમ્બર સુધી વેકેશન જાહેર

વરસાદ/આગામી ચાર દિવસ વરસાદની આગાહી નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં પડશે ભંગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી ગઇકાલે પણ વિવિધ ભાગોમાં પડયો હતો વરસાદ હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત

કાર્યવાહી/દેશમાં PFI પર કેન્દ્ર સરકારનો આકરો પ્રહાર PFI પર લાગ્યો પાંચ વર્ષનો પ્રતિબંધ ટેરર ફડિંગ લિંક મળી આવતા કરવામાં આવી કાર્યવાહી PFI સાથે સંકળાયેલા સંગઠનો પર પણ થશે કાર્યવાહી PFI ના 100થી વધુ કાર્યકરોની થઈ ચુકી છે અટકાયત

સૌરાષ્ટ્ર/કોંગ્રેસનું મોટું શક્તિપ્રદર્શન સૌરાષ્ટ્રની 20 સીટો પર કોંગ્રેસનું શક્તિપ્રદર્શન યોજાયું કોંગ્રેસના ત્રણ કાર્યકારી અધ્યક્ષની માતાજીની યાત્રા લલિત કગથરા, અંબરીશ ડેરની આગેવાનીમાં યાત્રા નીકળી રાજકોટ રેસકોર્સથી યાત્રાની શરૂઆત કરાઈ ચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર યાત્રાનો કાર્યક્રમ

અમદાવાદ/24 દિવસમાં જ ડેન્ગ્યુના 662 કેસ કમળાના 167 કેસ સામે આવ્યા ઝાડા ઉલ્ટીના ચાલુ માસમાં 418 કેસ નોંધાયા ચીકનગુનિયાના કેસોમાં પણ થઇ રહ્યો છે વધારો ચાલુ માસમાં ચીકનગુનિયાના 35 કેસ નોંધાયા

ગાંધીનગર/આજે કેબિનેટની બેઠક CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક PMના પ્રવાસ અને આંદોલનો અંગે થશે ચર્ચા સવારે 10.30 વાગે મળશે કેબિનેટની બેઠક

બદલી/રાજયમાં પોલીસ વિભાગમાં બદલીનો દોર હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલીઓ 99 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની કરાઈ બદલી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy