Anand/જિલ્લામાં પહેલા નોરતે રંગમાં ભંગ આણંદ જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ બપોર બાદ વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતિત કોરોના કાળ બાદ રંગે ચંગે ઉજવવાની હતી નવરાત્રી વરસાદી માહોલથી ખેલૈયાઓમાં વ્યાપી નિરાશા
અંકલેશ્વર/બાઈક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત નેશનલ હાઈવે પર મોટાલી પાટીયા નજીક અકસ્માત અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ/સફાઈ કર્મચારી હર્ષ દિલ્લી પહોંચ્યા સફાઈ કર્મચારી હર્ષ સોલંકી દિલ્લી પહોંચ્યા પરિવાર સાથે સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા મુખ્યમંત્રીએ હર્ષ સોલંકીના પરિવારનું કર્યું સ્વાગત કેજરીવાલની આત્મીયતા જોઈને હર્ષ થયા ભાવુક હર્ષએ કેજરીવાલને બાબાસાહેબની તસવીર ભેટ કરી
વડોદરા/કારેલીબાગમાં દીપડો દેખાયો વિશ્વામિત્રીની કોતરોમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા વન વિભાગ પહોંચ્યું દીપડાની શોધમાં ડ્રોનની મદદથી દીપડાની શોધખોળ
વડોદરા/વરસાદ વરસવાની શરૂઆત અમદાવાદીપોળ,ટાવર ,કોઠી સયાજીગંજમાં વરસાદ કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસાદને પગલે ખેલૈયોમાં ચિંતાનું મોજું
નવી દિલ્હી/ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત, કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ થશે, SCએ કહ્યું- પ્રસારણ માટે તેનું પોતાનું પ્લેટફોર્મ હશે
ભાવનગર/શહેરના વાતાવરણમાં અચાનક પલટો વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન મેઘરાજાની એન્ટ્રી થતા ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ ગરબાના આયોજકોને “પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા” ગરબા આયોજકોમા ચિંતાનો માહોલ છવાયો
ગીરસોમનાથ/ઉનામાં વાતાવરણ આવ્યો પલ્ટો વાદળછાયા વાતાવરણ ધોધમાર વરસાદ ચાલુ પ્રથમ નોરતે ધોધમાર વરસાદની એન્ટ્રી આયોજકો તથા ખૈલયાઓની ચિંતા વધી મગફળી, કપાસ જેવા પાકોને નુકસાનની ભીતિ અડધો કલાકમાં એક ઈચ વરસાદ ખાબક્યો
સુરત/બારડોલી પંથકના વાતાવરણમાં પલટો બારડોલીમાં જામ્યો વરસાદી માહોલ હવામાન વિભાગની છે વરસાદની આગાહી પ્રથમ નોરતે વરસાદ ખાબકતા ખેલૈયાઓમાં નિરાશા સમગ્ર પંથકમાં વરસાદ પડતા આયોજકોમાં ચિંતાનો માહોલ