ભાવનગર/
શહેરના વાતાવરણમાં અચાનક પલટો વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન મેઘરાજાની એન્ટ્રી થતા ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ ગરબાના આયોજકોને “પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા” ગરબા આયોજકોમા ચિંતાનો માહોલ છવાયો
