Navratri 2022/સંસ્કારી નગરી વડોદરામાં નવરાત્રી પહેલા તૈયારીઓને આખરી ઓપ, ફેસ્ટિવલના આકાશી દ્રશ્યો જોઈ તમે પણ….
અટકાયત/LRD મહિલાઓને મુંડન કરતા પહેલા અટકાયત.. મહિલા ઉમેદવારોની પોતાની માંગને લઈને અડગ LRD મહિલાઓ વેઇટિંગ લિસ્ટ મામલે કરી રહી છે દેખાવો
ગુજરાત/આગામી વિધાનસભા ચૂંટણીને લઇ મહત્વના સમાચાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત અંગે કાઉન્ટડાઉન શરૂ 26-27 સપ્ટેમ્બરે ચૂંટણીપંચના સભ્યો આવશે ગુજરાત બે સભ્યોનું કમિશન રાજકીય પક્ષો સાથે કરશે બેઠક રાજ્યના તમામ કલેકટરો સાથે પણ કરશે બેઠક ગુજરાત મુલાકાત બાદ જાહેર થઇ શકે ચૂંટણીની તારીખ
ગાંધીનગર/ભાજપના ધારાસભ્ય દળની બેઠક પૂર્ણ સંસદીય મંત્રી તરીકે 7 બિલો અંગે ચર્ચા કરાઈ આજે શોક દર્શક ઠરાવ રજૂ થશે 7 જેટલા પૂર્વ સભ્યો માટે શોક દર્શક ઠરાવ રજૂ થશે કોંગ્રેસ પક્ષના દેખાવો-વિરોધ પર રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન નિયમમાં રહીને સત્ર ચલાવવા માટે સૂચના અપાઈ
બોટાદ/યાર્ડમાં નવા કપાસની આવક થઈ શરૂ સૌરાષ્ટ્રનું પ્રથમ નંબરનું ગણાતુ બોટાદનું કોટન યાર્ડ રોજની 10-15 હજાર મણ કપાસની થઈ રહી છે આવક 1500-2100 સુધીના મળી રહ્યા છે ખેડૂતોને ભાવ
ગાંધીનગર/વિધાનસભાના ગેટ પર હાય હાયના નારા હાય હાય ભાજપના નારા લગાવ્યા કોગ્રેસના ધારાસભ્યો દ્વારા લગાવાયા નારા તાનાશાહી બચાવો, બંધારણ બચાવોના બેનર પહેરી વિરોધ કોંગ્રેસના ધારાસભ્યોએ છાજિયા લીધા