ગાંધીનગર/આરોગ્યકર્મીઓની ભૂખ હડતાળ 46 દિવસથી આરોગ્યકર્મીઓ કરી રહ્યા છે દેખાવો પગાર વિસંગતતા, ભથ્થાઓને લઈને દેખાવો ચર્ચા માટે બોલાવાય છે પરંતુ નિરાકરણ નહિ ના આક્ષેપો બે દિવસ સુધી ભૂખ હડતાળની જાહેરાત
Raju Srivastava Death/અમિતાભ બચ્ચન ચલાવે છે રાજુ શ્રીવાસ્તવના ઘરનું ગુજરાન, હાસ્ય કલાકારે એક શો દરમિયાન કબૂલ્યું હતું
નિધન/હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવનું નિધન દિલ્લીની એઇમ્સ હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ 40 દિવસથી વધુ સમયથી હતા વેન્ટીલેટર પર 58 વર્ષની વયે રાજુ શ્રીવાસ્તવનું નિધન છેલ્લા કેટલાય દિવસથી હતા હોસ્પિટલમાં દાખલ
રાજકોટ/એરપોર્ટ રોડ પરની ઘટના હિંસક તત્વો દ્વારા હિંસક વિરોધ દૂધની દુકાનમાં તોડફોડ કરાઇ દૂધના સ્ટોકને રસ્તા પર ઢોળી દેવાયો પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે
સુરત/માલધારીઓનો અનોખો વિરોધ ડભોલી જહાંગીર પુરા બ્રિજ પર વિરોધ બ્રિજ પરથી દૂધ તાપી નદીમાં ઢોળવામાં આવ્યું માલધારીઓએ કેનમાંથી તાપી નદીમાં દૂધ ઢોળ્યું દૂધનો નાશ કરી વિરોધ વ્યક્ત કરાયો
આંદોલન/માજી સૈનિકોનું આંદોલન પૂર્ણ માજી સૈનિકોના 14 મુદ્દાને લઇ કમિટી તૈયાર કરાઈ સરકારની કમિટીના સભ્યો હતા હાજર માંગ પર વહેલી તકે આવશે નિરાકરણ માજી સૈનિકોના આંદોલનનો આવ્યો અંત સરકાર સાથે બેઠક બાદ આંદોલન પૂર્ણ
ભાવનગર/દૂધ વેચાણ નહીં કરી માલધારીઓનો વિરોધ ફુલસર વિસ્તારમાં માલધારીઓ દ્રારા બંધને સમર્થન અનેક જગ્યાએ માલધારીઓએ દૂધ ન ભરીને કર્યો વિરોધ દૂધનું છુટક વેચાણ સંપુર્ણ પણે બંધ રાખવામાં આવ્યું
રાજકોટ/દૂધના અભાવે ચાની કીટલીઓ બંધ રાજકોટમાં આજે દૂધનો પુરવઠો અટકી જશે ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારીઓ મેદાને દૂધનો પુરવઠો ન આપવાનો માલધારીઓનો નિર્ણય ટી સ્ટોલ બંધ રહેશે તો ચા ની ચુસ્કી મુશ્કેલ બનશે દૂધનો સ્ટોક ના હોવાને કારણે અનેક ચા ની કીટલીઓ આજે બંધ
વડોદરા/માલધારી સમાજનો વિરોધ છુટક દુધ વેચાણ દુકાનો રખાઇ બંધ માલધારી સમાજે દુધ શ્વાનને પીવડાવી કર્યો વિરોધ શહેરની અંદાજીત 4 હજાર જેટલી દુકાનો બંધ એક દુકાનનું 1500 લીટર દૂધનું વેચાણ રખાશે બંધ