નિધન/
હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવનું નિધન દિલ્લીની એઇમ્સ હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ 40 દિવસથી વધુ સમયથી હતા વેન્ટીલેટર પર 58 વર્ષની વયે રાજુ શ્રીવાસ્તવનું નિધન છેલ્લા કેટલાય દિવસથી હતા હોસ્પિટલમાં દાખલ
