વડોદરા/
માલધારી સમાજનો વિરોધ છુટક દુધ વેચાણ દુકાનો રખાઇ બંધ માલધારી સમાજે દુધ શ્વાનને પીવડાવી કર્યો વિરોધ શહેરની અંદાજીત 4 હજાર જેટલી દુકાનો બંધ એક દુકાનનું 1500 લીટર દૂધનું વેચાણ રખાશે બંધ
