Gujarat/
ગુજરાત યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ માંગી ટિકિટ 3 સિટિંગ ધારાસભ્યો સામે હોદ્દેદારોએ માંગી ટિકિટ ધંધુકા, છોટાઉદેપુર, પાલનપુર પર ખેંચતાણની શક્યતા યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ માંગી ટિકિટ યુથકોંગ્રેસના મહામંત્રી અંકિતાબેન ઠાકોરે માંગી ટિકિટ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંગ્રામ રાઠવાએ માંગી ટિકિટ
