Gujarat/
નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલસ મંત્રી બનાસકાંઠા આવશે, પાલનપુર, ડીસામાં નવનિર્મિત UGVCL કચેરીનું લોકાર્પણ, પાલનપુરમાં વર્તુળ અને વિભાગીય કચેરીનું લોકાર્પણ, ડીસા વિભાગીય કચેરી, લેબોરેટરીનું કરશે લોકાર્પણ, આવતીકાલે મંત્રી કનુ દેસાઈ બન્ને મકાનોનું કરશે લોકાર્પણ
