રાજકોટ/ દૂધના અભાવે ચાની કીટલીઓ બંધ રાજકોટમાં આજે દૂધનો પુરવઠો અટકી જશે ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારીઓ મેદાને દૂધનો પુરવઠો ન આપવાનો માલધારીઓનો નિર્ણય ટી સ્ટોલ બંધ રહેશે તો ચા ની ચુસ્કી મુશ્કેલ બનશે દૂધનો સ્ટોક ના હોવાને કારણે અનેક ચા ની કીટલીઓ આજે બંધ

Breaking News