Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

બનાસકાંઠા/બંધની અસર જોવા મળતા બજારો બંધ અનેક ડેરીમાં દૂધની આવકમાં ધટાડો નોંધાયો માલધારી સમાજએ આપેલા બંધ ને અનેક ગામડા પણ બંધ ધાનેરા થરાદ દિયોદર સહિત ગ્રામીણ વિસ્તારમાં બંધની અસર પશુપાલકએ ડેરીમાં દૂધ ન ભરાવી ને યા દૂધ ઢોળીને વિરોધ

સુરત/સુમુલ ડેરી પર લાંબી લાઈનો દૂધ લેવા માટે લોકોએ કરી પડાપડી કલાક સુધી લાઈનોમાં ઉભા રહ્યા પાર્લર બહાર બાઉન્સરો રોકાયા લોકોને પડી રહી છે હાલાકી એલ.પી. સવાણી સર્કલ પાસે સુમુલ ડેરી પાર્લર બંધ લોકો દૂધ લેવા માટે પાર્લર પર પહોંચ્યા પાર્લર બંધ હોવાથી લોકોને મુશ્કેલી

ગુજરાત/આજે ગુજરાત વિધાનસભાનો કર્મીઓ કરાશે ઘેરાવ વિધાનસભા કૂચને સરકારી કર્મચારી સંકલન સમિતિનો ટેકો ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું આંદોલનકારી નેતાઓ પર પોલીસ-IBની નજર આજે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ 23મી સપ્ટેમ્બરે કેન્ડલમાર્ચ યોજાશે આગામી 9મી ઓકટોબરે દિલ્હીમાં થશે દેખાવો જૂની પેન્શન યોજના સહિત વિવિધ મુદ્દે કર્મીઓ મેદાનમાં સરકારી કર્મચારીઓ સરકાર સામે યોજશે દેખાવો

મેટ્રો રેલ/નવરાત્રિના આરંભ માટે મેટ્રો રેલ તૈયાર થલતેજથી વસ્ત્રાલના પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં શરૂ થશે વડાપ્રધાન મોદી 30મી સપ્ટેમ્બરે કરાવશે પ્રારંભ 21.16 કિ.મીના કોરિડોરમાં કુલ 17 સ્ટેશનો

ગાંધીનગર/પ્રદેશ કોંગ્રેસ 600થી વધુ દાવેદારોને રૂબરૂ સાંભળશે 182 બેઠક માટે 600થી વધુ દાવેદારોએ કરી અરજી ઝોન વાઈઝ દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા યથાવત કેન્દ્રીય-પ્રદેશ સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં પેનલ તૈયાર કરાશે વિધાનસભા દીઠ વધુમાં વધુ પાંચ દાવેદારોને સાંભળવામાં આવશે

રાજુ શ્રીવાસ્તવનું નિધન

મોટા સમાચાર/રાજુ શ્રીવાસ્તવનું નિધન, લાંબી માંદગી બાદ AIIMSમાં અવસાન

ગુજરાત/એસ.ટી કર્મીઓની હડતાળનો અંત ગુજરાત એસ.ટી કર્મચારીઓની થઈ જીત સરકાર અને યુનિયન વચ્ચે થયું સમાધાન 10 મુદ્દાઓને લઈને સરકારે માની માગ 25 વર્ષથી ભથ્થાઓની કરી રહ્યા હતા માગણી 22 તારીખે માસ CLની કરી હતી જાહેરાત

વરસાદ/રાજ્યમાં 24 કલાકમાં 13 તાલુકામાં વરસાદ વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ પારડીમાં 3.5 ઈંચ,વાપીમાં 3 ઈંચ વરસાદ વાપી શહેરમાં પણ સરેરાશ 3 ઈંચ વરસાદ અન્ય 9 તાલુકામાં પડયો સામાન્ય વરસાદ

દિલ્હી/કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે કવાયત તેજ રાજસ્થાનનાં CM અશોક ગેહલોત ચર્ચામાં આજે સોનિયા ગાંધીને મળી શકે છે અશોક ગેહલોત અધ્યક્ષની ચૂંટણી લડવા માટે દર્શાવી ઈચ્છા પાર્ટી મહાસચિવ જિતેન્દ્રસિંહ સાથે કરી હતી મુલાકાત

હિંમતનગર/માલધારી સમાજને સમર્થન રાયકનાગર દૂધ મંડળી કોઇ જ દુધ ભરવા ન આવ્યું એક પણ સભાસદ દૂધ ભરવા આવ્યા નહીં. ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવા દૂધ બંધનું એલાન ગત 18 તારીખે મળેલ બેઠકમાં લેવાયો હતો નિર્ણય માલધારી સમાજની દૂધ ડેરીઓમાં સ્વયંભૂ દૂધ બંધ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy