Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

સુરત/મધરાતે દૂધ લેવા માટે લોકોનો ધસારો માલધારી હડતાલને પગલે લોકો ઉમટ્યા દૂધ વિક્રેતાઓને ત્યાં લોકોનો ધસારો દૂધ વિક્રેતાઓને ત્યાં લોકોની જોવા મળી ભીડ મોડી રાત્રે દૂધ ખરીદવા માટે લોકો ઉમટ્યા

સુરત/દૂધ વિતરણ બંધની અફવાએ પકડ્યું જોર સુરતની સુમુલ અને ચોર્યાસી ડેરીએ કરી જાહેરાત ડેરીના તમામ કાઉન્ટર પર રાબેતા મુજબ મળશે દૂધ દરેક સેન્ટરો પરથી પર્યાપ્ત માત્રામાં દૂધ મળી રહેશે બંને ડેરીઓ પાસે પૂરતા પ્રમાણમાં દૂધનો જથ્થો માત્ર માલધારીઓ દ્વારા છૂટક દૂધ વેચાણ બંધ રહેશે શહેરીજનોને દૂધની અછત મુદ્દે ચિંતા ન કરવા કરાઈ અપીલ

સુરત/દૂધ ભરેલા ટેમ્પોની કરાઇ તોડફોડ માલધારી સમાજના કેટલાક લોકોએ કરી તોડફોડ દૂધના ટેમ્પોને અટકાવીને તોડફોડ કરવામાં આવી વેસુ, અડાજણ, અઠવાલાઇન્સની દૂધની અછત વરાછા, કતારગામ વિસ્તારોમાં પણ દૂધની અછત મોટી સંખ્યામાં લોકો સુમુલ ડેરી પર પહોંચ્યા હતા સૂમુલ ડેરીના ટેમ્પોના કાચ ફોડી નાંખવામાં આવ્યા પોલીસ કમિશનરે પેટ્રોલિંગ માટે નીકળવું પડ્યું હતું

રખડતા ઢોર/માલધારીઓનું આંદોલન રાજ્યમાં રખડતા ઢોરનો કાયદો રદ કરવા સહિતની માગ માલધારી સમાજ દ્વારા દૂધની હડતાળનો કાર્યક્રમ ડેરીઓમાં દૂધ ના ભરવા કરાઈ હતી જાહેરાત માલધારીઓ દ્વારા ઘરે-ડેરીમાં નહીં પહોચાડાય દૂધ દૂધની અફવાને પગલે રાત્રે લોકોનો દૂધ લેવા ધસારો

ગાંધીનગર/આજે રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત લેવાશે સત્રના પ્રથમ દિવસે બિલ પરત લેવાની થશે જાહેરાત મંત્રી વિનોદ મોરડીયા બિલ પરત લેવાની જાહેરાત કરશે રાજ્યપાલે મોકલ્યું છે બિલ પરત વિધાનસભામાં બિલ પરત ખેંચવાની જાહેરાત કરાશે

ગાંધીનગર/આરોગ્ય કર્મચારીઓ આકરા પાણીએ જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારીઓનો વિરોધ આજે આરોગ્ય કર્મચારીઓ ભૂખ હડતાલ પર માંગણીઓ ન સતોષતા ભૂખ હડતાલ પર જવાનો નિર્ણય આજે સવારેથી આરોગ્ય કર્મચારીઓ ભૂખ હડતાલ પર બેઠકોનું ન આવ્યું કોઈ નિરાકરણ

ગાંધીનગર/ચૌદમી ગુજરાત વિધાનસભાનું આજે અંતિમ સત્ર બે દિવસના ટૂંકાસત્રમાં સરકારને ઘેરવાના પ્રયાસ થશે 5થી 6 સરકારી વિધેયકો લાવવામાં આવશે ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેચાશે આંદોલનને લીધે સચિવાલયમાં કિલ્લેબંધી ગાંધીનગરમાં પ્રવેશવાના માર્ગો પોલીસ છાવણીમાં

અમદાવાદ/અમદાવાદ: ડ્રાઇવઈન રોડ પાસેના મકાનની દીવાલ ધરાશાયી ડ્રાઇવઈન રોડના આનંદશિવ એપાર્ટમેન્ટની ઘટના એપાર્ટમેન્ટની પહેલા અને બીજા માળની દીવાલ ધરાશાયી અમદાવાદ ફાયરની ટીમે હાથ ધરી કામગીરી ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં

આજનું રાશિફળ/21 સપ્ટેમ્બર 2022નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

અશ્લીલ વીડિયો

નવી દિલ્હી/સ્વાતિ માલીવાલનો દાવો – ‘ટ્વીટર પર 20-30 રૂપિયામાં વેચાઈ રહ્યા છે છોકરીઓનો અશ્લીલ વીડિયો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy